ભાવનગર
ભાવનગર શહેરની સર તખ્રસિંહજી હોસ્પિટલ કેમ્પસમાં રૂ. ૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ લોકાર્પણના વાંકે ધૂળ ખાઈ રહી છે. બે વર્ષ પૂર્વે અદ્યતન બિલ્ડીંગ અને આંતર માળખાગત સુવિધા ઉપલબ્ધ થયાના ૬ મહિના કરતા વધારે સમય વિત્યો હોવા છતાં હજુ હોસ્પિટલ લોકો ઉપયોગમાં આવી શકી નથી. આ પરિસ્થિતિ વચ્ચે આજે કેન્દ્રીય મંત્રી તથા આરોગ્ય કમિશનરે સુપર ભાવનગર, ગુરૂવાર ભાવનગર શહેરની સર તખ્રસિંહજી હોસ્પિટલ કેમ્પસમાં રૂ. ૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ લોકાર્પણના વાંકે ધૂળ ખાઈ રહી છે. બે વર્ષ પૂર્વે અદ્યતન બિલ્ડીંગ અને આંતર માળખાગત સુવિધા ઉપલબ્ધ થયાના ૬ મહિના કરતા વધારે સમય વિત્યો હોવા છતાં હજુ હોસ્પિટલ લોકો ઉપયોગમાં આવી શકી નથી. આ પરિસ્થિતિ વચ્ચે આજે કેન્દ્રીય મંત્રી તથા આરોગ્ય કમિશનરે સુપર .
રસોઈને સ્વાદિષ્ટ બનાવવામાં મહત્વનો ભાગ ભજવનાર લસણના ભાવ છેલ્લા પખવાડીયાથી સતત આસમાનને આંબેલા છે. અસહ્ય ગરમીના કારણે તેમજ ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિના કારણે કેટલાક વિક્રેતાઓના લસણના માલમાં નુકશાની થયેલ છે. સંગ્રહકર્તાઓની પાસે પણ પૂરતા પ્રમાણમાં માલ ન હોય ડિમાન્ડ વધતા લસણ મોંઘુદાટ બનતા મધ્યમવર્ગીય પરિવારોના કિચન બજેટ પર તેની અસર થઈ રહેલ છે.
Post a Comment